About Us
Work For Social About Us
- Work For Social website is official website who can provide Job Information in Gujarat & Others place.
- Ours website helpful for people who can find job in Social worker & Rural sector.
- We can provide Job information only Social worker & Rural.
- This platform only use for social Work and ® Rural Study Student BSW / MSW / BRS / MRS students.
Yours sincerely,
Work For Social team
- Social Worker : Sangita Makwana
- Social Worker : Narendra Makwana
- Website design & Management : Gopal Parmar
- Team Member : Sagar Gohil
- Team Member : Mehul Makwana
- Team Member : Jayesh Gohil
- Team Member : Mayur Gadhadara
- Team Member : Tushar Baraiya
- Team Member : Piyush Saraviya
222 Comments
Best Website
ReplyDeleteThank you dear
DeleteYou are Dear Narendra and team, you people are working for a class of society which is the architect of tomorrow's India. What you are doing is the best social service work. It is not possible for me to applaud your work as a professional social worker but I will say with certainty that the work that is done without any expectation is the only true religion. In the end I will just say that you will not give up this work till the last stage of life, no matter what difficulties you may have, God will be with you and you will get rewarded in any way. a fabulous
DeleteVery good work in work for social team ne abhinandan
DeleteGreat work by team
DeleteGood Work Narendrabhai n his Team Members
DeleteSatish solanki
ReplyDelete7284880460
Nikunj patel
ReplyDeleteQulification bsw
Mo.9714289957
Sir,
ReplyDeleteBharuch juvenile home ke interview kab tak hoge?
this is real social work who want job and you are provide this kind of services, it's wonderful work we proud be a social worker
ReplyDeleteThank for you are value of our team
DeleteGood work
ReplyDeleteSo much good work sir
ReplyDeletework form society team aek best platform chhe jene dvra all india ni jaherat darek jodayela society stady na Loko sudhi Mali rahe chhe ane gana loko ne nokari pan melavi chhe.....Narendrabhai makwana na aek sociel worker tarike na aek umada kary Kari rahya chhe ae badal hu aemno Dil thi abhar manu chhu
ReplyDeleteGood
ReplyDeleteVery good work,,,appreciate always
ReplyDeleteતમે ખુબ સારી કામગીરી કરી રહ્યા છો
ReplyDeleteબધા જ સંસ્થા વાળા ngo વાળા ને અનુભવિ વ્યક્તિ જોબ પર જોઈએ છે freshar નું કોઈ મહત્વ જ નથી લાગતું અથવા જોબ માં સિલેક્ટ કરે તો 5000 માં રાખે આ અભયાસ ક્રમ નું સુ મહત્વ હોય જ્યા સ્ટુડન્ટ સાથે રોજગારી નો અન્યાય થતો હોય અથ્વા ngo કે સંસ્થા ને ખાલી મજૂર જ જોઈએ સે જે મહિને 4000 વધે એટલો પગાર આપે એના કરતા અભયાસક્રમ જ બંધ કરીદો જો એ કામ માટે 7 પાસ પણ લાયકાત રાખતા હોય અને માસ્ટર નું કોઈ મહત્વ ના હોય તો
Deleteસોશ્યલ વોર્કર ની આબરૂ કાઢો માં
Good work
ReplyDeleteWork for social na madhyam thi job melvavi asan thai gayi che
ReplyDeleteBhavik Kalathiya Junagadh
ReplyDeleteMSW Complete
Work for social is a best app and website for not only msw student but also Uther user narendrabhai and him team doing a best acitivy
ReplyDeleteWe are apriciate you and your team jay bharat
Ashwin jasakiya
Delete9408224135
Very exlante work for all team members I am a proud of you
ReplyDeleteSalary sathe seva karva no moko mde social work ma
ReplyDeleteTimely and useful information. God bless..
ReplyDeleteઆપની ટીમ દ્વારા જે કામગીરી કરવામા આવે છે એ એક સરાહનીય કામગીરી છે આપની ટીમ ને મારા અને મારા પરીવાર તરફથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ
ReplyDeleteYour work is really appreciable. Updates on website and all other platforms are informative and very useful.
ReplyDeleteVery good work all team and apna dwara ghana ne nokri mali che ane malti reshe khub saras mahiti toj apdet apo cho
ReplyDeleteYour team done great job, and i think your team take good initiative for unemployed persons, god will give you more courage and good health
ReplyDeleteOne of the most useful mediators for job aspirants.. specially who has completed their study in social work.. Thank you so much to whole team for this amazing work.. and also thankful for giving this opportunity to share our reviews..
ReplyDeleteઆપની ટીમ દ્વારા ખૂબ ઉમદા કાર્ય થઈ રહ્યું છે. કોઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો એ માત્ર ઈશ્વરના આપના ઉપર આશીર્વાદ જ છે. ભવિષ્યમાં પણ આપ દ્વારા આવા ઉમદા કાર્યો થતાં રહે તે માટે ખૂબ શુભેચ્છાઓ.
ReplyDeleteસેજલ શાહ
Volunteer
સેવા યજ્ઞ સમિતિ ભરૂચ
આપના થકી કેટલા લોકોને નોકરી મળી અને કેટલા લોકોના ભવિષ્ય સુધરી ગયા છે આપ સૌનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરૂ છું આવીજ રીતે તમે સેવા આપતાં રહેજો ભગવાન તમને આશીર્વાદ આપશે અને અમે ભધા પણ ભગવાન ને પ્રાર્થના કરી સુ કે તમને હંમેશા ખુશ રાખે..
ReplyDeleteBecause of this group of yours, all my friends are working in a good place right now. Because of your post, I am also working now and because of you, I have also started k Marathi jya jya job setting.
ReplyDeleteઇન્ટરનેટ ની આ ફેકુ દુનિયામાં .તમારું આ
ReplyDeleteએક કદમ સફળતા કી ઓર, .ખરેખર સરાહનીય work છે .થેન્ક u all team member .
ભગવાન તમારું ભલું કરે,🙏
લી. એક બેરોજગાર
BRS student
Saras kam kari rahta cho .tamam Tim membar ne selyut che 👌👌👌👏👏
ReplyDeleteGood job good work This group help for job less people so Narendra sir doing good job if you need any help for this work u can tell us thank you.
ReplyDeleteSuper work
ReplyDeleteGood work sir
ReplyDeleteGood work.. God bless you ..🙏
ReplyDeleteYou guys are like real heroes...aim of social work is to end the social work and you all are work hard for this theme which is appreciable keep it up and yeah thank you so much guys
ReplyDeleteખૂબ સરસ કામગીરી આપ કરી રહ્યા છો
ReplyDeleteNice Work
ReplyDeleteKhub pragati Karo ane samaj ne upayogi thav avi dwarkadhish na charno maa prathana 🙏
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGood work
ReplyDeleteGood job 👍🙏
ReplyDeleteGood job and i appreciate you🙏
ReplyDeleteઆ ટીમ ખરેખર ઉત્તમ કામગીરી કરે છે ખરાં અર્થ મા સમાજ કાર્યકર ની ભૂમિકા પૂરા ખંત અને હોશ થી નિભાવે છે એ બદલ દિલ થી પુરી ટિમ નો ખૂબ ખૂબ આભાર
ReplyDeleteKeep up good work
ReplyDeleteGood job 👍. Appreciated
ReplyDeleteતમામ સમાજ કાર્યકરને આવરી લઈ શ્રી નરેન્દ્ર મકવાણા અને તેમની ટીમ દ્વારા સાચા અર્થે સમાજ કાર્યકરનું કામ કરવામાં આવે છે.માત્ર જોબ પ્લેસમેન્ટ જાહેરાતો જ નહિ પરંતુ ભરતી પ્રક્રિયામા અન્યાય, સમય મર્યાદાઓ લક્ષી બાબતો પર એડવોકેસી પણ કરવામાં આવે છે. જે ખૂબ સરાહનીય બાબત છે. ફરી એકવખત હું વર્ક ફોર સોશિયલ ટીમને, એક સમાજ કાર્યકર વતી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનુ છું. તમે ખૂબ સારું કામ કરી રહ્યા છુઓ.
ReplyDeleteThank you so much sir
Deleteઆ શિક્ષિત બેરોજગારીના યુગમાં ખાસ સમાજ કાર્ય ક્ષેત્રેની જોબ માટે આપ અને આપની ટીમ દ્વારા કોઈપણ અપેક્ષા વગર ઉમેદવાર સુધી જાહેરાત પહોચાડો છો એ ખરેખર ઉમદા અને ખુબ જ સરહાનિય સમાજ કાર્ય છે...અભિનંદનસહ ખુબ ખુબ આભાર to TEAM of Work for Social...
ReplyDeleteThanks you soooooo much sir mne આમાંથી ધનુ જાણવા મળછે હું રોજ પોસ્ટ જોવ છુ આમાં ધના ને જોબ મળી ગઈ છે
ReplyDeleteઆપશ્રીની ટીમ દ્વારા કોઈપણ અપેક્ષા વગર ઉમેદવાર સુધી વિવિધ પ્રકારની જાહેરાત પહોંચાડો છો એ બદલ આપશ્રીની ટીમનો ખૂબ ખૂબ આભાર
ReplyDeleteખુબ જ ઉત્કૃષ્ટ કાર્ય કરો છો આપ, જરૂરિયાતમંદ લોકો ને રોજગારી બાબતે માહિતગાર કરો છો.
ReplyDeleteખૂબ સરાહનીય કામગીરી છે. નોકરી ની સાથે કેટલાય લોકોને રોજગારી અપાવી છે તે બદલ સોશિયલ વર્ક ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ આભાર...
ReplyDeleteતમારી તમામ ટીમને ખુબ ખુબ અભીનંદન તમે જે ગુ્પમા એસએમએસ આપી જાણ કરો છો તેમા ઘણા મીત્રોને નોકરી મળી છે બસ મારા તરફથી ખુબ શુભકામનાઓ અને આવુ સરસ કાયઁ કરતા રહો
ReplyDeleteAap log social work job ka bahut badhiya kam kar rahe ho aesehi karte rahia social work or dusro ko job ki jankari dete raho i proud u all teem .
ReplyDeleteટીમ ખૂબ મહેનત કરી રહી છે.અભિનંદન MSW ના વિદ્યાર્થીઓ ના રાહબર બનવા માટે
ReplyDeleteKhub saru kam che pan upr janvel vat mujab fresher koi ne jota nathi ne anubhav 10 varas no mange to thodi samsya thay chhe khas to icps na job ma
ReplyDeleteKhubj saru kaam kro cho and fhana loko jene job ni mahiti nathi hoti aene pan aapna dwara job male.che aa 1 nek kaam che allah tamne haju kaam karva ni and seva karva ni himmat aape
ReplyDeleteનરેન્દ્રભાઈને નમસ્કાર,
ReplyDeleteતમારા તથા તમારી ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરી ખરેખર ખૂબ ખૂબ પ્રશંસાને પાત્ર છે,
હાલની જ વાત કરવામાં આવે તો સોશ્યલ વર્ક તો પછી ની વાત રહી પણ સોશ્યલ વર્કરસને જ અત્યારે સોશ્યલ વર્કની જરૂર છે. કેમ હાલ માર્કેટમાં સોશ્યલ વર્ક ને રિલેટેડ જોબ વિશે ની માહિતી આપતું કઈ પોર્ટલ કે સુવિધા નથી.આવી સુવિધા પૂરી પાડવા બદલ બધા તમારા આભારી રહસે ઘણા ને આના લીધે નોકરી મળી છે. બીજું કે તમે જે જે જગ્યા એ MSW BSW BRS MRS ના હકો માટે લડત ચલાવી રહ્યા છો એ કામગીરી માટે અંગત રીતે આભારી રહીશ કેમ કે કેટલા સમય થી આની જરૂરિયાત હતી આવી J કામગીરી કર્યા કરો એવી આશાએ .......
ધન્યવાદ
Good work
ReplyDeleteSir you are doing very good work for msw students
ReplyDeleteGood work sir
ReplyDelete✌️✌️👌👌👌👌
ReplyDeleteખુબ જ સરસ કાર્ય કરો છો, જરૂરિયાત વાળા લોકો ને રોજગારી નુ માર્ગદર્શન આપી ને જેથી કોઈ વ્યક્તિ ને રોજગારી મળી શકે અને એનો પરિવાર સુખી થાય. 🙏
ReplyDeleteખૂબ સરસ કાર્ય આભાર
ReplyDeleteજયહિંદ સર,
ReplyDeleteસૌ પેહલા તો તમે જે કાર્ય કરો છો તે ખૂબ સરસ છે એના માટે અભિનંદન. આવું કાર્ય તો ખરેખર સરકારે કરવું જોઈએ,રોજગારી માટે.નિસ્વાર્થભાવે બીજા માટે કામ કરવું સહેલું નથી.રોજગારી આપવા સાથે એક સંગઠન પણ ઊભું કર્યું છે.નરેન્દ્ર મકવાણા અને તેમની ટીમ સિવાય ગુજરાતમાં કોઈ પણ સોશ્યલ વર્કર વિશે વિચારતું નથી.હાલમાં અમુક રોજગારી માટે સોશ્યલ વર્કર સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સોશિયલ વર્ક માટેનું સંગઠન હાલ ખુબ મજબુત થવું જોઇએ. તેના માટે આપણે બધાએ પ્રયત્નો કરવા જોઈએ.
લી.વાઘેલા કિશનકુમાર
Good work sir thank you so much 🙏 😇
ReplyDeleteGood work 👍keep it up
ReplyDeleteGood work sir
ReplyDeleteGreat work and useful information
ReplyDeleteI want urgent job for msw in surat 3 year experience
ReplyDeleteHello મારું નામ વસાવા જાગૃતિ છે. મને આ પેજ નો જરા પણ ખ્યાલ નોહતો અચાનક હુ એનજીઓ લીસ્ટ જોતી હતી ત્યારે મને આ પેજ મળ્યું ટેપ કરો સોશ્યલ વર્ક ગ્રુપ મા જોડાવો.. પણ સાચું કહું તો મને આ ગ્રુપ બોવજ હેલ્પ મળી છે હુ બધી પોસ્ટ જોઈને જરિયત મંદ હોય એવા ભાઈ બેહનો ને આપુ છું.plese riqwest છે આ પેજ આવી રીતે એક્ટિવ રાખજો હુ પોતે પણ msw student છું સમાજ કર્યા કરતા બને એટલું બધા સુધી મેસેજ પોહચાડીસ .thank you all team
ReplyDeleteનરેન્દ્રભાઈ સરસ તમે આ એક સોસિયલ મીડિયા ના માધ્યમથી સારી એવી માહિતિ લોકો ને રુબરુ મા પોહ્ચાડવાનુ કાર્ય કર્યું છે અને જે કોઇ પણ માહિતી હોય તે લોકો સારી રીતે ઉપયોગી થાય છે...
ReplyDeleteGood work, this work of yours brings a light in the life of many people and increases the hope of getting a good job. Thank you and your whole team can't be enough Thank you and your whole team
ReplyDeleteDear Team Work for Social,
ReplyDeleteI am visiting site the site several times whenever getting time.
Really great to see the way work them is working providing various jobs and posting job details.
Specially Mr. Narendra Makwana is very enthusiastic and providing very basic knowledge to the unknown students as well.
Many of them got the jobs and having their life settled.
All the best to the team and Have a Fantastic future ahead.
Prakash Parmar
MSW (2009)
Bhavnagar
Respected narendra sir and all team.member...first of all.thanks a lot for the such an initiavie work...i hertly thankfull to all...and respect ur work and i would love to if i will be a little part of it...
ReplyDeleteઆ તમારુ નિસ્વાર્થ ભાવે કરાતું કર્મ છે જેની પાછળ તમારો કોઇ સ્વાર્થ જોડાયેલો નથી અને આ કર્મ તમને કોઈ બંધનો માં બાંધતુ નથી.
ReplyDeleteલી.
અમીત ગોસ્વામી
ફેકલ્ટી
RSETI Jamnagar
Nice social work group
ReplyDeleteસોશ્યલ મીડિયા નો ઉપયોગ તો બધા કરતાં હોય છે. પણ, સોશ્યલ મીડિયા થી સમાજ સેવા પણ થઈ શકે છે નું ઉમદા ઉદાહરણ નરેન્દ્રભાઈ તમે અને તમારી ટીમ ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો તમે અને તમારી ટીમ સદા નિરોગી રહો એવી શુભકામનાઓ. જેથી તમારો આ સેવા નો યજ્ઞ અવિરત ચાલુ રહે. ખુબ ખુબ આભાર નરેન્દ્રભાઈ અને તેમની ટીમ ને.🙏
ReplyDeleteGood work social group
ReplyDeleteGood work
ReplyDeleteGood work narendrabhai tamari aa seva thi gana badhaa ne job mali chhe.. Thanks you narendrabhai
ReplyDeleteBRS mate ni jaherat aapo
ReplyDeleteVery nice and needful work by the team... greatful
ReplyDeleteExcellent work
ReplyDeleteThank you all of you for sending all MSW Jobs ..
ReplyDeleteનરેન્દ્ર ભાઈ અને તેમની ટીમ ખુબ સારી રીતે કામ કરે છે.
ReplyDeleteRathod lakhaman From.palitana Dist.bhavnagar mo.9824941301 m.s.w.karelu chhe mare job jove chhe
ReplyDeleteGod job sar
ReplyDeleteGood work
ReplyDeleteનમસ્કાર મિત્રો..
ReplyDeleteમારા ખ્યાલ પ્રમાણે આપનો કિંમતી સમય આપીને કોઈ પણ લાલચ વગર જે કામ કરી રહ્યાં છો તેજ સાચું સોશિયલ વર્ક છે તે કામગીરી બદલ આભાર વ્યક્ત કરું છું ..અને આપ લોકો કાયમ ને માટે આપની સેવાઓ લોકો ને આપતા રહો તેવી શુભેચ્છા પાઠવું છું..
જય હિન્દ..
Very good working sir...
ReplyDeleteBest site for Bsw and Msw Students...
ReplyDeleteGreat Work brother....
Social Work is the Art of Listening and the Science of Hope.
Good job sir. Great initiative for Social work students.
ReplyDeleteGood work
ReplyDeleteBest website for Social work students.
ReplyDeleteBrs mate ni jaherat aapo
ReplyDeleteVery good work 👍 sir tame social work na studants mate Bahu saru kaam karo cho thanks 🙏
ReplyDeleteVery good information and helpful for all
ReplyDeleteBeat & reliable work for socialwok public.
ReplyDeleteThank you so much all your team for All Post..
ReplyDeleteAmara mate time apine amne Post sher krva badal..😊
Very good
ReplyDeleteGood work
Thank you so much
Great work 👍
ReplyDeleteGood work by your team, I really appreciate
ReplyDeleteGood Work 👍
ReplyDeleteGood work 👍
ReplyDeleteસર આપની ટીમ ખરેખર ઉમદા કામગીરી કરી રહી છે જે અમે લોકો તો આપના દ્વારા આવેલ જાહેરાત થી પૂરેપૂરો વિશ્વાસ કરીએ છીએ અને કોઈપણ જગ્યાએ અરજી કરીએ છે
ReplyDeleteઆપની ટીમની કામગીરીની પ્રસંસા કરવા તો શબ્દો પણ ઓછા પડે તેમ છે.આભાર સાહેબ તમારો અને સર્વે ટીમનો💐🙏
મારું માનવું એવું છે કે અત્યારે આ ઝડપી યુગમાં છે સાહેબ મકવાણા સાહેબ અને બીજા સાથી મિત્રો જે કામ કરે છે ખરેખર વખાણવા લાયક છે અને સત સત વંદન છે નરેન્દ્રભાઈ મકવાણા ને અને તેમની પૂરી ટીમને
ReplyDeleteVery nice your work.
ReplyDeleteખુબ સરસ કામગીરી છે આપનીખુબ સરસ કામગીરી છે આપની
ReplyDeleteVery good your working
ReplyDelete👏👏 Keep it up team
ReplyDeleteખુબ સરસ કામ આપ કરી રહ્યા છો અને અમે પણ આપ ની સાથે જ સીએ
ReplyDeleteGood work sir🙏
ReplyDeleteGreat team work 👍
ReplyDeleteThanks for all job details
ReplyDeleteDear Narendrabhai you and your team doing incredible work for the students, you are real the social worker and you are doing remarkable work, may god gives you good health and all the happiness.
ReplyDeleteGood work
ReplyDeleteવકૅ ફોર સોશિયલ ગ્રુપ ખૂબ સારુ કામ કરી રહ્યું છે આ માહીતી અમને માત્ર આ પ્લેટફોર્મ સિવાય બીજી કોઇ જગ્યાઓ થી મળતી નથી. મને પણ આ માહિતી થી જ જોબ મળી છે . અમે હરહંમેશા આપની ટીમ સાથે છે.👍👍
ReplyDeleteGood work Shri NarendraBhai and
ReplyDeleteThe work you are doing is admirable for Social work community
Good work very helpful and informative information provided for us kindly go ahead we are with you
ReplyDeleteThank you
Thank you so much Sir for job information it’s a very helpful keep it sir we proud of you
ReplyDeleteખુબજ સરસ કાર્ય કરી રહયા છો તમે આજે આ સોશ્યિલ ગ્રુપ ના લીધે ઘણા બેરોજગાર લોકો ને નોકરી મળી છે. આપનો ખૂબ ખૂબ આભાર સર
ReplyDeleteThank You sir Best Group in job information
ReplyDeleteGood work
ReplyDeleteYou are the best social worker you and your team are doing a lot of work for social workers God bless all team...
ReplyDeleteGood work sir
ReplyDeleteNgo books mate shu karvanu
ReplyDeletehello gud mrning all social.work team memeber frst of all hearty thank you very much for the grup member and speicaly thank narender sir
ReplyDeletenishwarth have seva krbi ne apvi aej sau thi motu kam che je atyre koi bhagye j kri ske jenu life tame ak nimit bni me atyre bnai rjya cho aevi duua thi sau thi moto dhanvan insan koi nathi krodo rupiya pan fail che taamra same atyre je pan tame.help kri rhya cho arna mate dil thi abhar tmaro and tmara team no sir avi j help krta rejo
ખૂબ સરસ કામગિરી આપની દ્વારા કરવામાં આવી રહી છે, આપના આ કાર્ય થી અનેક ને નોકરી વિષયક જાહેરાતો મળવાથી સૌને નોકરી પણ મળેલ છે. અમે સૌ આપના આભારી છીએ. આપનું ટીમ વર્ક ખૂબ જ મજબૂત છે,
ReplyDeleteSo useful work for bsw/msw students.
ReplyDeleteTo be honest, I don’t know how you manage to do such a good job every single time. Very well done 👍
ReplyDeleteAap na lidhe ghana student ne job mali che. Jema ek hu pn chu tame aavu work karta raho. Good work🙏
ReplyDeleteAap seva samay aapo e j ghanu che Aaj a jamana ma. Ena mate aabhar ke site n group ma details male che.
ReplyDeleteBut only ek - che Aap perosnal whatapp group ma ans nathi aapya NGO books mate
Nice & humble person, good service, and best wishes to entire team of work for social for upcoming new year,
ReplyDeleteTame je jobs mate nu kam karo cho ae bahuj saru kam che
ReplyDeleteThank u so much sir & Ur Team
ReplyDeleteTamara A work thi Ghana badha ne sari job mle se, Ghana badha person sudhi tme job and social work related mahiti Pahochado so Jena mate thank u...
🙏😊
ખાસ નોંધ
ReplyDeleteસાહેબ શ્રી આપ દરેક પ્રકાર ની જાહેરાત ની વિગત આપો છો તે ખૂબ જ સરસ છે તેનો આભાર માનું એટલો ઓછો છે
પરંતુ ગુજરાત સરકાર માં જે કાયમિક ભરતી સમાજકલ્યાણ ની ભરતી માં ખાલી ને ખાલી msw હજેવા વિષય ને જોબ મળે તો વધારે સારૂં ગણાય કેમ કે આ ભરતી માં કામ કરવાની હમને જેટલી મઝા આવે તેવી બીજા ને નહિ તો આપ શ્રી આની પર વઘુ ધ્યાન આપો તેવી મારી વિનંતી
ગુજરાત ની તમામ ભરતી માં જો msw નાં લેવલે નોકરી મળશે ત્યારે ખરેખર સમાજ કલ્યાણ માટે કામ આવશે બાકી હમે મજબૂર છીએ સરકાર સામે લડી શકતા નથી
ReplyDeleteતમારી કામગીરી સરાહનીય છે.
ReplyDeleteGood work
ReplyDeleteGood work
ReplyDeleteBrs vada ma thodu dhyan aapjo evi vinanti
ReplyDeleteએન.જી. ઓ ની બુક મળે તો નજીક ની N.G.O માં નોકરી મળી શકે, નરેન્દ્ર ભાઈ નો ખુબ ખુબ આભાર.
ReplyDeleteસર આપ ખુબજ સરસ કાર્ય કરો છો આપના થાકી કેટ કેટલાય માસ્ટર ડિગ્રી થયેલ ઉમેદવાર ને જોબ મળી ગયેલ છે મને પણ આપના થકી જોબ મળી છે હાલ હું એજ્યુકેશન ટ્રસ્ટ માં છું કયા બાળકો ને 3d પ્રિન્ટિંગ ( કેડ) સોફટવેર માં સિખવાડું અને MSW થયેલ ઉમેદવાર માટે આપ જે કાર્ય કરો છો તે સરાહનીય છે જેન્યુલ માં જેન્લુલ વસ્તુ અમારા સુધી પોચડો છો જરૂરત પડે આવાજ પણ ઉપાડો છો ખરે ખર ધન્યવાદ છે આપને આવીજ રીતે સમાજ કાર્ય સાથે જોડાયેલા રહી આગળ વધો અમે તમારી સાથે છી 9574910490
ReplyDeletesocial wark ane rural study mate ni khub sari kamgiri che gamda na chevada na manvi sudhi pahochvano aa mukhya marg che 2024 ma vadhu ma vadhu mitro sudhi jaherat pahuche ane rojgar melve tevi subhechha
ReplyDeleteનરેન્દ્રભાઈ આપ ખુબ જ સરસ અને ઉત્તમ કાર્ય કરી રહ્યા છો સમાજ માં એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે કે જો સમાજ કલ્યાણ માટે શું કરી શકાય આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો માત્ર ને માત્ર સ્વાર્થ માટે જ સમાજ નું નામ લઈને આગળ આવતા હોય છે અને એમનો સ્વાર્થ પૂરો થતાં જ તેઓ બધી વાત ભૂલી જાય છે અને પોતાની મસ્તી માં ફર્યા કરે છે પરંતુ આપ તન મન અને ધન થી લોકો ની ખુબ સેવા કરી રહ્યા છો આપને ખુબ ખુબ અભિનંદન અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ને પ્રાર્થના કે આપ આ રીતે જ કાર્ય કરતા રહો સમાજ ને મદદરૂપ બની રહો પુનઃ એક વાર ખુબ ખુબ ધન્યવાદ🙏🙏🙏🚩
ReplyDeleteનરેન્દ્રભાઈ આપને સૌપ્રથમ ઉત્તમ કાર્ય કરવા માટે હાર્દિક શુભ કામના.આપ દ્વારા ઘર બેઠા નોકરી માટે માહિતી આપો છો જેના દ્વારા એવા ઘણા લોકો નાં ઘર ના ચૂલા સળગતા થયા . એક કુટુંબ સારી રીતે જીવવા લાયક બનવા માટે આપ નો સહકાર મળ્યો.આપ આગળ પણ આવી એક સેવા કરો એવી શુભેચ્છા
ReplyDeleteખૂબ જ સરસ કામગીરી છે સોશ્યલ ગ્રુપ મા નરેન્દ્રભાઈ ની. બેરોજગારો ને રોજગારી મળે એ હેતુ થી ચાલુ કરેલ આ સંસ્થા ઘણા બધા લોકો ને ખુબજ ઉપયોગી થઈ છે. ઓનલાઈન રોજ બરોજ ન્યૂ ભરતી ની માંહિતી પ્રશંસનીય છે. સમગ્ર ટીમ મેમ્બર નો ખુબ ખુબ આભાર
ReplyDeleteભાઈ નરેન્દ્ર, તુ અને તારી ટીમ જે ઉત્સાહ થી કામ કરો છો તે ખરેખર અભિનંદન ને પાત્ર છે. આમ ને આમ કામ કરતા રહો એવી શુભેચ્છા.
ReplyDeleteસત્ય મેવ જયતે
ReplyDeleteGood work Narendra sirji..
ReplyDeleteVery good job as a true social worker sir, we see many new recruits here due to your website which is very useful for us.
ReplyDeleteખુબ સરસ
ReplyDeleteGood work oll team
ReplyDeleteGood work all team
ReplyDeleteસર તમારા અને તમારી ટીમ દ્વારા ખુબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આપના માધ્યમથી અમોને ઘરે બેઠા બધી જ જોબની માહિતી તથા જરૂરી માહિતી મળી રહે છે. આ ઉપરાંત આપના દ્વારા MSW/MRS/BSW/BRS ના વિદ્યાર્થીઓના હક્ક માટે તમે જે મહેનત કરો છે એ પણ ખુબ જ સરાહનીય છે.
ReplyDeleteસર આપનો તથા આપની ટીમનો ખુબ ખુબ આભાર
સર તમે અને તમારી ટીમ જે કામ કરી રહ્યા છો એ ખુબજ સરાહનિય અને પ્રેરણા દાયક છે જેથી કરીને બધા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ સુધી તમારા મેસેજ પહોંચે છે અને એના થકી બેરોજગાર યુવક યુવતીઓ અત્યારે નોકરી કરતા થયા છે તમને હું દિલથી ખુબ ખુબ આભાર માનું છું તમારો આવી જ રીતે આ કામ કરતા રહેજો અને આગળ વધતા રહેજો અમે તમારી સાથે છીએ એક વાર દિલથી આભાર .
ReplyDeleteReally great job,Sir...... it's real Social work, who worked by you to suggest job for MSW students...
ReplyDeletePoonam
ReplyDeleteThank you so much Sir and team
Tamara nishwarth seva thi Mane Sashakt foundation ma sari job mali saki chhe, te badal hu aapni aabhari chhu.
નમસ્કાર
ReplyDeleteSir....
આપના દ્વારા મોકલવામાં આવેલ ડોન Bosco Dristi NGO માં સફળ ઇન્ટરવ્યુ આપેલ જેમાં સફળતા મળી છે અને આવતી કાલે હાજર રિપોર્ટ કરવાનો છે ...Thank sir....
Sir ખાસ તમારા માટે
"બાકર બચા સો ,સો એ બચારા પણ સિંહણ બચા એક ,એકે હજારા"....
ખૂબ સરસ, આપની કામગીરી ખૂબ સરસ છે.
ReplyDeleteઆપના માધ્યમથી ઘણા લોકોને જોબ મળેલ છે, અને જવા જાહેરાતો વિશે આપ દ્વારા માહિતી મળે છે તે અન્ય જગ્યાએથી મળી શકે એમ નથી. એક જ જગ્યાએથી બધી જ માહિતી મળી રહે છે અને તે મને તેમજ બધા મિત્રો સુધી મફતમાં મળે છે, તે માટે આપનો ખુબ ખુબ આભાર.
ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રહે તે માટે શુભકામનાઓ.
ખુબજ સરસ કાર્ય કરી રહ્યા છો. તમારા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી ઓ ને સરસ માહિતી મળી રહે છે તેમજ જોબ માટે પણ સારી એવી જાહેરાત મળી રહી છે એક વિનંતી છે આપને તમે ગ્રુપ મા જે પણ જોબ માટે ની જાહેરાત મુકો છો તેની થોડી તપાસ કરી ને મુકો ઘણા એવા intrview Fraud થયા છે
ReplyDeleteઆદરણીય નરેન્દ્રભાઈ,
ReplyDeleteઆપના પ્રયત્નો થકી ઘણા બેરોજગારો ને નોકરી મળી છે જેમાં હું પણ સામેલ છું. તમારા આ સેવા કાર્ય મા મારા લાયક કોઈ સેવા હોય તો મને જરૂર થી જણાવજો. તમારું ઋણ તો ચૂકવી નહિ શકાય પણ થોડા અંશે તમારા માટે કંઈક કર્યા નો ભાવ મને સંતોષ આપશે. આપના આવા નિરંતર પ્રયાસ સફળ રહયા છે અને રહેશે. હું ધર્મ મા તો નથી માનતી પણ કર્મ મા જરૂર માનું છું અને સારા કર્મો થકી તમે જે કરી રહ્યા છો એ અભિનંદન ને પાત્ર છે.આપનો ખુબ આભાર.
ખૂબ મહત્વનું અને સુંદર કાર્ય કરવા બદલ આભાર. આપ તથા આપની ટીમ નિયમિત તમામ જાણકારી આપતી રહે છે. ફોન તથા મેસેજ માં પણ ગમે ત્યારે સહાયભૂત બનો છો. આપનું આ કાર્ય ખરેખર ખૂબ સરાહનીય છે. આપ તથા આપની ટીમ આવી જ ઉત્કૃષ્ટ કામગીરી વધુ ને વધુ કરતા રહો તેવી આશા સાથે આભાર.
ReplyDeleteસમાજ કાર્યને લગતી મહત્વની બાબતો તમે અને તમારી ટીમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવે છે જે બદલ આપ સર્વે ટીમનો ખુબ ખુબ આભાર.
ReplyDeleteસમાજ કાર્ય ના વિદ્યાર્થીઓ માટેના માર્ગ દર્શક તથા દીવા દાંડી છો નરેન્દ્ર ભાઈ ... જે પોતાનો સ્વાર્થ નઈ પણ સમાજ કાર્યકરો નું હીત ઈચ્છે છે..
ReplyDeleteકમલેશ રહેવર
7043623043
Good work 👍
ReplyDeleteVery good information
ReplyDeleteSir tame je pan update muko cho ae Mane bahuj upyogi thay Rahi che sir tame avij update apta rejo
ReplyDeleteThankyou so much sir
આપણી ચેનલ અને વેબસાઈટમાં ઘણી બધી જાહેરાતો આપ મુકી રહ્યા છો જે પ્રશંસાને પાત્ર છે. હું મારા તરફથી આપને એક સુચન કરૂં છું કે જો કોઈ જાહેરાત ફ્રેશર માટે યોગ્ય હોય તો તેને હાઈ લાઈટ કરી શકાય તો ઉમેદવારો માટે સરળ બની જાય ઘણાં બધાં ફ્રેશર ઉમેદવારો આપણી ચેનલમા જોડાયેલા છે પરંતુ ખુબ ઓછી જાહેરાત તેમને યોગ્ય હોય છે, ફ્રેશર ઉમેદવારોને માટે જાહેરાત આવે તો તેઓને અનુભવ કેળવવામાં સરળતા રહેશે.હાલ માં કોઈ પણ સંસ્થા કે ખાનગી એકમ અનુભવ વિનાના ઉમેદવારને પસંદ કરતાં નથી .
ReplyDeleteઆપ જે કાર્ય કરી રહ્યા છો હું તેની ખુબ પ્રસંશા કરૂં છું.
Good work sir 👍
ReplyDeleteખૂબ જ સરસ કામગીરી કરો છો. સર તમારો અને તમારી ટીમના લોકો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપની ટીમ પોતાનો કિમતી ટાઈમ કાઢીને નિ:સ્વાર્થ વિઘાર્થી ને રોજની અલગ અલગ માહિતી નોકરી વિશે આપો છો આ ગ્રુપ જોડાયા પછી ઘણા લોકો ને નોકરી મેળવીને પોતે બેરોજગાર માથી રોજગાર મેળવવા છે
ReplyDeleteસર આ સવનો ખૂબ ખૂબ 🙏
હમેશા આપની ટીમ આમજ અમારી જેવા વિઘાર્થીઓ સાથે જોડાયેલા રહો એવી આશા રાખું છું
આપની વિઘાર્થી
સહકાર ની અપેક્ષા.....
Good and very supportive work.
ReplyDeleteTrue social work because they provide such information about various Social work jobs 😊🤟
ReplyDeleteThank you so much. You are doing really a great Work. People like you now a days seems so rare that help everyone unconditionally.
ReplyDeleteYou are consistently and regularly posting updates. Because of this I applied for the Post of Protection officer in navsari and just yesterday I received order letter.
Once again Thank you so much for being a નિમિત્ત in my career.
Thaynkyu so much sir
ReplyDeleteI have been connected with work for social team from last few years great work done by all of you special thanks to Narendra sir for doing such a great things may God bless you with abundant blessings and prosperity
ReplyDeleteતમારો કીમતી સમય સમાજ અને સમાજ કાર્યકરો માટે ફાળવો છો અને ઘણી માહિતી અમારા સુધી પહોંચાડો છો એના માટે આપ નો ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર ભાઇ
ReplyDeleteતમારો કિંમતી સમય સમાજ અને સમાજ કાર્યકરો ફાળવો છો અને ઘણી માહિતી અમારા સુધી પહોંચાડો છો એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન Narendra sir
ReplyDeleteGreat work team ( work for social) really appreciable work specially Mr. Narendra Makwana 💐
ReplyDeleteસર તમે જે કામ કરી રહ્યા છો એ ખુબ સરસ છે.જેથી આજે ઘણા બેરોજગારો નોકરી મળી છે. સર તમારો ખુબ ખુબ આભાર. જેટલો ઉપકાર માનીયે એટલો ઓશો છે.
ReplyDeleteKhub j umda kaarya 👍
ReplyDeleteThankyou so much Narendra sir Tamara group ma join thya pachhi mane khabar padi ke MSW mate aatli vacancy aave chhe Ane tyarbad hu nokari mate try karti rahu chhu I hop mane pan sari job mali jashe aapla group na madyam thi.but very very thanku sir.
ReplyDeleteRespected sir you are doing fabulous work. God bless you.
ReplyDeleteખુબ સરસ કામ કરો છો.
ReplyDeleteSuperb work👍👍
ReplyDeleteDear Narendra and Team,
ReplyDeleteI hope this message finds you well. I want to commend you all for the excellent work you're doing in the development sector. Your efforts to provide opportunities for people to grow their careers and improve their livelihoods are truly commendable.
I would be thrilled to contribute to these initiatives and would be honored to be considered as a part of your team.
Thank you for your consideration, and I look forward to the possibility of working together.
Best regards,
આપનું કાર્ય પ્રશંસનીય છે અભિનંદન ...
ReplyDeleteGreat work by all team members 👍
ReplyDeleteThankyou sir ,tamari aa umda kamgiri thabar padi k msw mate ketli job vacancy che gana ne khabar nathi hoti k kyare jaherat aave che ne ae pn Sara pagar sathe tamari aa seva thi gana badha ne potana potani family chalava ma aemj sari nokri mali hase thankyou so much
ReplyDeleteGood work
ReplyDeleteAap je kam kari rahya cho e bov saru kam che . aap na thaki aaj mare sari avi job che . thank you sir🙏
ReplyDeleteWery Good 👌Work for Social Worker by Team membars, M.S.W Studant and Employees for jobs,
ReplyDeleteI sincerely pray to God to give you better courage and inspiration for another such good work
ReplyDeleteThanks you for comment we will suggestion if your comments valid.